Latest

Tuesday, October 29, 2019

નિયા શર્માથી લઈને હિના ખાન સુધી તમારા ફેવરિટ ટીવી સ્ટાર્સે આ રીતે મનાવી દિવાળી

ટીવી સ્ટાર્સનું દિવાળી સેલિબ્રેશન

तस्वीरों में देखिए टीवी स्टार्स की 'धमाका' दिवाली

પોપ્યુલર ટીવી શો ‘કહાં હમ કહાં તુમ’ના પ્રોડ્યુસર સંદીપ સિકંદની દિવાળી પાર્ટીમાં તમામ ટીવી સ્ટાર્સ ગ્લેમરસ લૂકમાં જોવા મળ્યા. આ પાર્ટીમાં એક્તા કપૂર પણ જોવા મળી હતી. જુઓ ટીવી સ્ટાર્સના દિવાળી સેલીબ્રેશનની તસવીરો…

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ટ્રેડિશનલ લૂકમાં કરણ વી ગ્રોવર

ट्रडिशनल लुक में करण वी ग्रोवर

‘કહાં હમ કહાં તુમ’માં રોહિત સિપ્પીનો લીડ રોલ નિભાવનાર એક્ટર કરણ વી ગ્રોવર ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યો.

અલગ જ અંદાજમાં દેખાઈ એક્તા કપૂર

इस अंदाज में नजर आईं एकता कपूर

પાર્ટીમાં પહોંચેલી પ્રોડ્યુસર એક્તા કપૂર અલગ જ અંદાજમાં દેખાઈ. યેલો અને પિંક સૂટમાં લાગી રહી હતી સુંદર.

કેઝ્યુઅલ લૂકમાં કપિલ શર્મા

कैजुअल लुक में पहुंचे कपिल शर्मा

કોમેડિયન-એક્ટર કપિલ શર્મા પણ આ પાર્ટીમાં આવ્યો હતો પંરતુ એથેનિકની જગ્યાએ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો.

ફ્લોરલ પ્રિન્ટ કુર્તામાં જોવા મળ્યો અલી ગોની

अली गोनी

પૂજા ગૌર પણ થઈ દિવાળી પાર્ટીમાં સામેલ

पूजा गौर भी हुईं दिवाली पार्टी में शामिल

પાર્ટીમાં છવાયો નિયા શ્રર્માનો હોટ લૂક

हॉट लुक में छाईं निया शर्मा

પ્રોડ્યુસર સંદીપ સિકંદ સાથે એક્ટ્રેસ અદા ખાન

प्रड्यूसर संदीप सिंकद के साथ अदा खान

પોપ્યુલર પંજાબી સિંગર ગુરુ રંધાવા પણ પાર્ટીમાં સામેલ

पंजाबी सिंगर गुरू रंधावा भी हुए शामिल

યેલ્લો ડ્રેસમાં સુંદર લાગી હિના ખાન

हिना खान ने ऐसे मनाई दिवाली

દિવાળી પર જોવા મળ્યો ક્રિસ્ટલ ડિસૂઝનો હોટ અંદાજ

दिवाली पर क्रिस्टल डिसूजा का हॉट अंदाज



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/2MS2xMl

No comments:

Post a Comment

Pages