Latest

Tuesday, October 29, 2019

અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં આ એક્ટ્રેસ પર ચોંટી ગઈ હતી બધાની નજરો

અમિતાભની દિવાળી પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બની આ હીરોઈન

अमिताभ की पार्टी में छा गईं तारा सुतारिया

બે વર્ષ બાદ અમિતાભ બચ્ચને દિવાળીના પાર્ટી આપી હતી. જેમાં બોલિવુડના સિતારાઓ ઉમટી પડ્યા હતા. આ શાનદાર પાર્ટી બોલિવુડ સિતારાઓની ચમકથી ઝળહળી ઉઠી હતી. પાર્ટીમાં અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, જેકી શ્રોફ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, વરુણ ધવન સહિતના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક સમયના સ્ટાર્સ આવ્યા હતા. જોકે આ બધામાં એક હીરોઈને તમામ લોકોની નજર પોતાના પર ખેંચી લીધી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: 

સાડીમાં લાગી ગોર્જિયસ

सीक्वेंस वाली साड़ी में दिखीं तारा

સિલ્વર કલરની સીક્વેંસ સાડી અને ગળામાં સ્ટોન નેકલેસ પહેરેલી તારા સુતારિયાએ ફક્ત ફોટોગ્રાફર્સ જ નહીં પાર્ટીમાં હાજર મહેમાનોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. તારાએ પાર્ટીમાં એન્ટ્રી કરતા જ દરેક નજર તેના પર ચોંટી ગઈ હતી.

પોતાના રુમર્ડ બોયફ્રેન્ડ સાથે પહોંચી

कथित बॉयफ्रेंड के साथ थीं तारा

સ્ટૂડન્ટ ઓફ ધ યર-2થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર તારા આ પાર્ટીમાં પોતાના કથીત બોયફ્રેન્ડ આદર જૈન સાથે આવી હતી.

ફોટોગ્રાફરથી લઈને મહેમાનોની નજર ચોંટી કપલ પર

साड़ी में गॉरजस दिख रही थीं

એક તરફ સાડીમાં ખૂબ હોટ લાગી રહી હતી તારા તો બીજી તરફ બ્લેક નહેરુ જેકેટ અને વ્હાઈટ પાયજામામાં તેનો બોયફ્રેન્ડ આદર જૈન પણ હેન્ડસમ લાગી રહ્યો હતો.

ગોર્જીયસ તારા

तारा दिख रही थीं काफी गॉरजस

ડીપ ક્લિવેજ બિકીની બ્લાઉઝમાં તારા એટલી ગોર્જીયસ લાગી રહી હતી કે પાર્ટીના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.

રિલેશનશિપ અંગે ચર્ચા

कैमरे के सामने दिए कई पोज़

આદર જૈન અને તારાએ કેમેરા સામે અનેક પોઝ આપતા તેમની રિલેશનશિપની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ફિલ્મ મરજાંવામાં દેખાશે

मरजावां' में सिद्धार्थ मल्होत्रा के साथ

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તારા અપકમિંગ ફિલ્મ ‘મરજાંવા’માં સિદ્ધાર્ત મલ્હોત્રા, રિતેશ દેશમુખ, રકુલ પ્રીત સિંહ, નુસરત ભરુચા અને રવિ કિશન સાથે જોવા મળશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Nj2g4g

No comments:

Post a Comment

Pages