બચ્ચન પરિવારે યોજી દિવાળી પાર્ટી

દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને બોલિવુડ સેલેબ્સ રોજ કોઈ બીજા સેલિબ્રિટીની દિવાળી પાર્ટીમાં હાજરી આપતા જોવા મળે છે. કરણ જોહરથી લઈ અમિતાભ બચ્ચને ફ્રેન્ડ્સ અને ફેમિલી માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ વર્ષે સૌથી વધારે રાહ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીની જોવાતી હતી. બિગ બીએ બે વર્ષ બાદ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. બિગ બીએ રવિવારે જૂહુ સ્થિત પોતાના બંગલે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. બે વર્ષ પછી બિગ બીની દિવાળી પાર્ટી યોજાઈ કારણકે 2017માં પુત્રવધૂ ઐશ્વર્યા રાયના પિતાનું નિધન થયું હતું. 2018માં દીકરી શ્વેતાના સસરાનું નિધન થયું હોવાથી બચ્ચન પરિવારે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું નહોતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ફિલ્મી સિતારાઓથી ઝળહળ્યું જલસા

આ વર્ષે દિવાળી પાર્ટી માટે અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. અમિતાભની દિવાળી ફિલ્મી સિતારાઓથી ઝગમગી ઉઠી હતી. સાજિદ ખાન, અનુપમ ખેર, રણદીપ હુડા, હેમા માલિની, દિવ્યા દત્તા, સચિન પિલગાંવકર સહિતના સિતારાઓ પાર્ટીમાં આવ્યા હતા.
અંબાણી પરિવાર રહ્યો હાજર
રિપોર્ટ મુજબ, અજય દેવગણ-કાજોલ, અક્ષય કુમાર-ટ્વિન્કલ ખન્ના, શાહરૂખ-ગૌરી, કરણ જોહર, આનંદ પંડિત, કબીર ખાન, સંજય દત્ત, રણબીર કપૂર-આલિયા ભટ્ટ સહિતના બોલિવુડના દિગ્ગજો પણ બચ્ચન પરિવારની દિવાળી પાર્ટીમાં હાજર રહ્યા હતા. અંબાણી પરિવાર પણ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં હાજર હતો.
શાહરૂખ ખાન અને ગૌરી રહ્યા હાજર
View this post on Instagram
ઋષિ કપૂર પત્ની નીતુ અને દીકરી સાથે આવ્યા

કરણ સિંહ ગ્રોવર અને બિપાશા

કરિના-સૈફ અને તૈમૂર

વિરાટ-અનુષ્કા
View this post on Instagram
કૈટરીના કૈફ
View this post on Instagram
#katrinakaif #bachchankidiwali #bigbdiwali #diwali2019 #diwalibash #viralbhayani @viralbhayani
કિયારા અડવાણી
View this post on Instagram
#kiaraadvani #bachchankidiwali #bigbdiwali #diwali2019 #diwalibash #viralbhayani @viralbhayani
સારા અલી ખાન અને ઈબ્રાહિમ, અમૃતા સિંહ
શાહિદ-મીરા અને ઈશાન ખટ્ટર
જેક્લિન ફર્નાન્ડિઝ
View this post on Instagram
બાળકો સાથે આવી કાજોલ
અક્ષય કુમાર-ટ્વિન્કલ ખન્ના
ડિનો મોરિયા અને પ્રીતિ ઝિંટા
દિવ્યા દત્તા
સાજિદ ખાન
from Page Array – I Am Gujarat https://ift.tt/2PqgIKe


No comments:
Post a Comment