Latest

Tuesday, October 29, 2019

દિવાળી પાર્ટીમાં આવો હતો સેલેબ્સનો અંદાજ, જુઓ unseen ફોટોઝ

દિવાળી પાર્ટીઃ

બોલિવુડ સ્ટાર્સે રવિવારે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે અનેક મોટા સ્ટાર્સે પાર્ટીનું આયોજન કર્યું હતું. અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં અનેક મોટા સ્ટાર્સ ઉમટ્યા હતા તો અનિલ કપૂરની પાર્ટીમાં પણ સિતારાની રોનક રહી હતી. ઈન્સ્ટાગ્રામ પર સ્ટાર્સની અનદેખી તસવીરો વાયરલ થઈ છે. શાહરૂખ ખાન, કૃતિ સેનન, રાજકુમાર રાવ, અર્જુન કપૂર, કરીના-કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, અનિલ કપૂર એન્ડ ફેમિલી, રાણી મુખર્જી, કરણ જોહર સહિત અનેક બોલિવુડ સ્ટાર્સે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો

બોલિવુડ સેલેબ્સની દિવાળીઃ

બોલિવુડ સેલેબ્સની દિવાળીઃ

બોલિવુડ સેલેબ્સની દિવાળીઃ

બોલિવુડ સેલેબ્સની દિવાળીઃ

બોલિવુડ સેલેબ્સની દિવાળીઃ

બોલિવુડ સેલેબ્સની દિવાળીઃ

બોલિવુડ સેલેબ્સની દિવાળીઃ

બોલિવુડ સેલેબ્સની દિવાળીઃ

બોલિવુડ સેલેબ્સની દિવાળીઃ



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/32Xxvse

No comments:

Post a Comment

Pages