Latest

Saturday, January 4, 2020

અથિયા શેટ્ટીએ ‘બોયફ્રેન્ડ’ સાથે થાઈલેન્ડમાં સેલિબ્રેટ કર્યું ન્યૂ યર, તસવીરો થઈ વાયરલ

સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી ફિલ્મો કરતાં લવ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. અથિયા શેટ્ટીનું નામ ક્રિકેટર કેએલ રાહુલ સાથે જોડાઈ રહ્યું છે. અથિયા અને કેએલ રાહુલ ઘણીવાર સાથે ફરતાં જોવા મળ્યા છે. બંનેના અફેરની ચર્ચા ખાસ્સા સમયથી ચાલી રહી છે. સુનીલ શેટ્ટીએ પણ એક ઈન્ટરવ્યૂમાં દીકરીનો પાર્ટનર પસંદ હોવાની વાત કરી હતી. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર અથિયા સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરતાં કેએલ રાહુલની તસવીરો વાયરલ થઈ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/35sTxna

No comments:

Post a Comment

Pages