Latest

Friday, June 19, 2020

19 જૂન જન્મદિવસ રાશિફળ: મિત્રોની મદદથી કામકાજમાંથી ઉદાસીનતા દૂર થશે

જન્મદિવસની શુભેચ્છા

આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ફિલ્મ ‘સિંઘમ’ની એક્ટ્રેસ કાજલ અગ્રવાલનો જન્મદિવસ છે. આ બંને સેલિબ્રિટી ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કેવું રહેશે વર્ષ?

વર્ષના સ્વામી સૂર્ય અને મંગળ ગ્રહ છે. રાશિના બારમા ઘરમાં ચંદ્ર, સૂર્ય, શુક્રનો ત્રિગ્રહી યોગ જૂનના બાકીના દિવસોમાં મોટા જોખમ ખેડવા મજબૂર કરી શકે છે. જુલાઈથી ઓગસ્ટના અંત સુધીમાં કોઈ રાજકીય વિવાદનો અંત આવી શકે છે.

મિત્રોની મદદ મળશે

સપ્ટેમ્બરથી ઓક્ટોબરના મધ્યમાં અનેક સમસ્યા ઊભી થશે પરંતુ તેનું નિરાકરણ પણ મળી જશે. નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન વ્યવસાય-રોજગારમાં કંઈક મુશ્કેલી પડી શકે છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં પારિવારિક સમસ્યાઓ દૂર થશે. માર્ચમાં મિત્રોની સહાયતાથી કામકાજમાં માયૂસી દૂર થશે.

આવક વધશે

મે-જૂનમાં પ્રવાસનો યોગ બની રહ્યો છે. કોઈ નવા કાર્યક્ષત્રની યોજના પણ બની શકે છે. મહિલાઓ માટે જીવનસ્તર ઊંચું લાવનારું વર્ષ. ઘર-પરિવારના સભ્યોની આવકનો સ્ત્રોત વધશે. શનિવારે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો કરવાથી ફાયદો થશે. ચર્તુગ્રહી યોગની શાંતિ માટે શ્રી મૃત સંજીવનીના સવા લાખ જાપ કરાવો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2AOSMLK

No comments:

Post a Comment

Pages