હેપી બર્થ ડે

આજે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા, બોલિવુડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ શ્વેતા ત્રિપાઠીનો જન્મદિવસ છે. આ સિવાય આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
શનિ અને સૂર્ય વર્ષના સ્વામી

શનિ અને સૂર્ય વર્ષના સ્વામી ગ્રહ છે. જુલાઈ અને ઓગસ્ટમાં તમારો આંતરિક વ્યક્તિત્વ વિકાસ થશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ધાર્મિક પ્રવૃત્તિ અને પૂજા-પાઠથી માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
દાંપત્ય જીવન સુખી રહેશે

નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન કેટલાક મહાન લોકો તમારા ગુણથી પ્રભાવિત થશે. જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વેપારી વર્ગની સારી પ્રગતિ થશે. માર્ચ અને એપ્રિલ 2021માં દાંપત્ય જીવનમાં સુખ આવશે. મે-જૂનમાં મંગળદાયક યાત્રા થઈ શકે છે.
સફળતા ચોક્કસ મળશે

મહિલાઓ માટે આ વર્ષે વિશેષ લાભકારક રહેશે. વિદ્યાર્થીઓને બેધ્યાનપણાને લીધે નિરાશા ઉઠાવવી પડી શકે છે. આ આખું વર્ષ તમે ઉત્સાહપૂર્વક કામ કરશો અને સફળતા ચોક્કસથી મળશે. જૂના સમયથી અટકેલું નાણું પાછું મળી શકે છે. થોડું દાન-પુણ્ય પણ કરજો. ધાર્મિક સ્થળોએ જવાના યોગ છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2BJosCL
No comments:
Post a Comment