મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાનાયક તરીકે પ્રખ્યાત થયેલા અમિતાભ બચ્ચનને એમની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ K’ના શૂટિંગ વખતે ઈજા થઈ છે અને તેઓ હાલ શૂટિંગ પડતું મૂકીને મુંબઈસ્થિત એમના ઘેર પાછા આવી ગયા છે. આ ઈજા તેમને હૈદરાબાદમાં ‘પ્રોજેક્ટ K’ના શૂટિંગ વખતે એક એક્શન દ્રશ્ય ભજવતી વખતે થઈ હતી. આની જાણકારી એમણે પોતે જ એમના બ્લોગ મારફત આપી છે.
80 વર્ષીય અમિતાભે લખ્યું છે કે એમને એમને પાંસળીમાં ઈજા થઈ હતી. એમને હૈદરાબાદની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સીટી સ્કેન કરવામાં આ’પ્રોજેક્ટ K’ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણની મુખ્ય જોડી છે.
from chitralekha https://ift.tt/Z3FXnT8
via
No comments:
Post a Comment