Latest

Saturday, September 15, 2018

પીએમ મોદીના કાફલાને ટ્રાફિક સિગ્નલે ઉભો રહેલો જોઈ લોકો ચોંક્યા

સિક્યોરિટી રુટ વિના પસાર થયો પીએમનો કાફલો


નવી દિલ્હી: પીએમનો કાફલો નીકળવાનો હોય ત્યારે આખો રસ્તો થોડી વાર માટે સામાન્ય લોકો માટે બંધ કરી દેવાતો હોય છે. જોકે, આજે પહેલીવાર પીએમ મોદી કોઈ સિક્યોરિટી રુટ વિના જ નીકળ્યા હતા, અને તેમનો કાફલો સિગ્નલ ઉભો પણ રહ્યો હતો. આજે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લેવા મોદી જ્યારે રવાના થયા ત્યારે આ અસામાન્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. મોદીના કાફલાને સિગ્નલ પર રોકાયેલો જોઈ સામાન્ય લોકો પણ વિચારતા થઈ ગયા હતા.


No comments:

Pages