Latest

Wednesday, September 12, 2018

દિલધડક વીડિયોઃ મહિલા ઉપરથી પસાર થઈ ગયો ટ્રક, પણ પછી જે થયું…

આંખોને નહિ થાય વિશ્વાસ


પેઈચિંગઃ ભયંકર રોડ અકસ્માતમાં ઓછા લોકો નસીબવાળા હોય છે જેમને ઈજાનો એક ઘસરકો સુદ્ધાં નથી લાગતો. ચીનના ગ્વાંગડોંગ વિસ્તારમાં એક એવી દિલધડક ઘટના થઈ જે કેમેરામાં ક્લિક થઈ હતી. આ ઘટના જોઈને તમારી આંખોને વિશ્વાસ નહિ થાય.

શું છે વીડિયોમાં


આ વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા સ્કૂટીથી જઈ રહી હતી ત્યારે જ પાછળથી આવી રહેલી એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. મહિલાની સ્કૂટી ટ્રકની નીચે આવી ગઈ હતી.

એવું લાગ્યું કે મહિલા કચડાઈ પણ…


આ વીડિયોની શરુઆતમાં એવું લાગી રહ્યું છે કે ટ્રક મહિલાને કચડીને આગળ નીકળી રહ્યો છે પરંતુ થોડી જ વારમાં તે મહિલા ટ્રકની પાછળથી નીકળી હતી અને આરામથી ઉભી થઈ ચાલવા લાગી હતી.

જુઓ દિલધડક વીડિયો



No comments:

Pages