Latest

Monday, September 17, 2018

નવી વહુ અને સાસુ

નવી પરણેલી વહુ સાસરે આવી…
સાસુ: વહુ, તને જે પણ સારું બનાવતા આવડતું હોય, તે જરા મારા માટે બનાવીને લાવ.
થોડી વાર પછી વહુએ રસોડામાંથી બૂમ પાડી.. ‘મમ્મીજી, તમારા ગ્લાસમાં સોડા નાખું કે પાણી ચાલશે?’


No comments:

Pages