Latest

Monday, September 17, 2018

મોળી ચા

પતિ: ડૉક્ટરે મોળી ચા પીવાનું કહ્યું છે.
પત્ની: કોઈ ગમે તે કહે, ઘરમાં અલગ-અલગ ચા નહીં બને. કંઈક મીઠું ખાઈને ચા પીજો, મોળી જ લાગશે.


No comments:

Pages