Latest

Saturday, November 10, 2018

બિગ બોસ 12: પ્રીતિ ઝિન્ટાને સલમાન પર આવ્યો પ્રેમ, જુઓ Pics

બિગબોસમાં પ્રીતિ ઝિન્ટા

મુંબઈઃ બિગ બોસ 12 વીકેન્ડના વાર પર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા બિગબોસના સેટ પર પહોંચી. શૂટિંગ દરમિયાન સલમાન ખાન સાથે તેની કેમિસ્ટ્રી જોવા લાયક હતી, જેના ફોટોગ્રાફ તમે જોઈ શકશો.

પ્રીતિએ સલમાનને કરી કિસ


પ્રીતિ ઝિન્ટા અને સલમાન બંને ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યાં. બંનેએ સાથે મસ્તી અને ડાન્સ કરી સેલ્ફી પણ ક્લિક કરી. પ્રીતિએ તો સલમાનના ગાલ પર કિસ પણ કરી લીધી.

બિગ બોસના કંટેસ્ટેટ્સ માટે દિવાળી ભાવુક રહી


બિગ બોસના ઘરમાં રહેલા કન્ટેસ્ટેંટ્સ માટે દિવાળી ખૂબ જ ઈમોશનલ રહી હતી. બિગ બોસે સરપ્રાઈઝ આપવા માટે કેટલાક કંટેસ્ટેંટ્સને તેમના પરિવારજનોનો અવાજ સંભળાવ્યો તો કેટાકને વીડિયો દ્વારા મેસેજ આપ્યો. જેના કારણે કંટેસ્ટેટ્સ પણ ભાવુક થઈ ગયા હતા.

અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું


પ્રીતિ અને સલમાન બંને સારા મિત્રો છે. તેઓ ‘હર દિલ જો પ્યાર કરેગા’ ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.


No comments:

Pages