Latest

Thursday, November 15, 2018

ગીર: એક સાથે 19 સિંહો દેખાયા, વીડિયો થયો વાયરલ

અમદાવાદ: ગીરના જંગલમાં 19 સિંહો સાથે દેખાયા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સેમારડી વિસ્તારનો છે, અને હાલમાં આ સિંહોને રસી આપવા માટે અલગ કરવામાં આવ્યા છે. આ વીડિયો પણ હાલનો નહીં, પરંતુ જૂનો હોવાનું વનખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું.



from Page Array – I Am Gujarat https://ift.tt/2A3MfbR

No comments:

Post a Comment

Pages