Latest

Monday, November 5, 2018

સેક્સના આ ટોપિક પર દરેક પાર્ટનરે જરુર વાત કરવી જોઈએ

પાર્ટનર સાથે ખુલ્લા મને આ વાત કરો

सेक्स के इन टॉपिक्स पर पार्टनर से जरूर करें बात
સેક્સ સંબંધોનો એ સ્ટેજ છે જેમાં તમે અને તમારા પાર્ટનર વચ્ચે પૂર્ણ ભરોસો અને વિશ્વાસ હોય છે. અલબત્ત તેમ છતા ઘણીવાર એવું બને છે કે સેક્સ દરમિયાન તમે ઘણી બાબતોને લઈને સહજ નથી રહી શકતા, આ બાબત અંગે તમારા પાર્ટનરન સાથે ખુલીને વાત ન કરવી તમારા સંબંધો માટે સારું નથી. મહત્વનું છે કે આવા મુદ્દે તમે પાર્ટનર સાથે એકદમ ખુલીને વાત કરો. જો તમે સેક્સ રિલેશનશિપમાં નવા નવા છો તો અમે અહીં કેટલાક ટોપિક જણાવી રહ્યા છે વિષયે તમારે સાથી સાથે જરુર વાત કરવી જોઈએ.

કંફર્ટ

कंफर्ट
બધા લોકોના સેક્સ પ્રેફરન્સ અલગ અલગ હોય છે. જો તમે કોઈ વસ્તુને લઈને કંફર્ટેબલ છો તો તેનો મતલબ એ નથી કે તમારા પાર્ટનરને પણ તેટલા જ કંફર્ટેબલ હોય. તેવામાં સેક્સ પહેલા આ ટોપિક પર ચર્ચા જરુર કરવી જોઈએ. પછી જ તેને તમારી સેક્સ લાઇફમાં સ્થાન આપો. જેથી પાછળથી ક્રિયા સમયે બંનેમાંથી કોઈને પણ અસહજ ન લાગે.

સેફ સેક્સ

सेफ सेक्स
તમે તમારા સંબંધોને આગળ વધારવા ભેલ તૈયાર હોવ પરંતુ સેક્સ દરમિયાન પ્રિકોશન લેવાનું ભૂલતા નહીં. જેથી તમે સેક્સ સાથે જોડાયેલ બિમારીઓની ઝપટમાં ન આવો. આ એવો ટોપિક છે કે જેને તમે ઇમોશનલ થઈને ભૂલથી પણ એવોઇડ ન કરતા. આ અંગે તમારા પાર્ટનર સાથે પણ એકદમ ખુલ્લીને વાત કરો.

ટ્રસ્ટ

ट्रस्ट
રિલેશનશિપમાં હોવ તો આગળ વધતા પહેલા એટલું સુનિશ્ચિત કરો કે જેટલા તમે સીરિયસ છો તેટલા તમારા પાર્ટનર પણ સીરિયસ છે. સેક્સ્યુલઅ રીલેશનશિપ બાંધતા પહેલા તમારા મનમાં જરુર સવાલ કરો કે શું તમે પાર્ટનર પર પૂર્ણ વિશ્વાસ ધરાવો છો. જો કોઈપણ પ્રકારનો શક આવે તો આ અંગે ખુલ્લા મને પાર્ટનર સાથે ચર્ચાની શરુઆત કરો. પોતાના ટ્રસ્ટ ઇશ્યુ અંગે પાર્ટનર સાથે વાત કરો કેમ કે આ એક જ રસ્તો છે જે તમારી દરેક મુશ્કેલીઓને દૂર કરશે.

ના પાડતા શીખો

जरूर कहें ना
જો તમારો પાર્ટનર સેક્સ માટે તૈયાર છે અને પણ તમે હાલ તૈયાર નથી તો પોતાની જાતને શરમ અને સંકોચ કે પછી પાર્ટનરને કેવું લાગશે આ વિચાર સાથે સેક્સ માટે ફોર્સ ન કરો. આવું જ સેક્સની પોઝિશન માટે છે. જો તમે બંને તૈયાર હોવ તો જ આગળ વધો નહીંતર ના પાડતા શીખો.

સેક્સ્યુઅલ હેલ્થ

सेक्शुअल हेल्थ
સેક્સ્યુઅલ હેલ્થ મેઇન્ટેન કરવી ખૂબ જ જરુરી અને મહત્વપૂર્ણ છે. આ અંગે પણ તમારા પાર્ટનર સાથે કોઈ જાતની શરમ રાખ્યા વગર વાત કરો કેમ કે આ મામલે જરા સરખું પણ બેફિકર રહેવું તમને ભારી પડી શકે છે. ખાસ કરીને મહિલાને ઘણી બિમારીઓ આ કારણે થઈ શકે છે. જેથી આ ટોપિકને ક્યારેય ઇગ્નોર ન કરો.


No comments:

Pages