Latest

Monday, November 5, 2018

બેચલરેટ પાર્ટીમાં ‘ગર્લ ગેંગ’ સાથે પ્રિયંકાએ કરી મસ્તી, જુઓ તસવીરો

બેચલરેટ પાર્ટી કરી એન્જોય


લગ્ન પહેલા પ્રિયંકા ચોપરા પોતાના પ્રી વેડિંગ ફંક્શન્સને ખૂબ એન્જોય કરી રહી છે. જ્યાં ગત વીકેન્ડમાં તેના બ્રાઈડલ શાવરની તસવીરો સામે આવી હતી. હવે તે બેચલરેટ પાર્ટી એન્જોય કરતી જોવા મળે છે. આ તકે દેસી ગર્લ તેની ગર્લ ગેંગ સાથે જોવા મળી હતી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

વ્હાઈટ ડ્રેસમાં લાગી સુંદર


આ પહેલા પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર બેચલરેટ પાર્ટીની જાહેરાત કરી હતી. તેણે પોતાની તસવીર પણ શૅર કરી હતી. જેમાં તે વ્હાઈટ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.

શૅર કરી તસવીરો


હવે પીસીએ સોશિયલ મીડિયા પર પોતાની બેચલરેટ પાર્ટીની સાથે તસવીરો શૅર કરી છે. જેમાં તે પોતાની ‘સ્ક્વોડ’ સાથે જોવા મળે છે. આ પાર્ટીમાં પ્રિયંકા વ્હાઈટ વનપીસ ડ્રેસ સાથે હાઈ બૂટ્સમાં જોવા મળે છે. આ આઉટફીટમાં તે ખૂબ જ સેક્સી લાગી રહી છે. આ પાર્ટીમાં પ્રિયંકાની ક્લોઝ ફ્રેન્ડ જ આવી હતી અને તસવીરોમાં દરેક ખૂબ જ એક્સાઈટેડ લાગી રહી છે.

આવું હતું બ્રાઈડલ શાવર


બેચલરેટ પાર્ટી પહેલા પ્રિયંકા ચોપરાની બ્રાઈડલ સેરેમની યોજાઈ હતી. જેમાં પ્રિયંકા ચોપરા આ રીતે મસ્તીમાં ઝૂમતી જોવા મળી હતી.

આ રીતે કરી હતી મસ્તી


No comments:

Pages