દીપિકા-રણવીર બન્યાં પતિ-પત્ની

આખરે દીપિકા પાદુકોણે અને રણવીર સિંહની લાઈફમાં ખુશીની એ ફળ આવી જ ગઈ, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. તેમના લગ્નની સાથે તેમના ફેન્સને તસવીરો જોવાની આતુરતા હતી. અહીં, જુઓ લગ્નના ફંક્શનની ખાસ તસવીરો…
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો
લગ્નમાં પહોંચ્યા મહેમાન

લેક કોમો ઈટાલીમાં યોજાયેલા દીપિકા-રણવીરના લગ્નમાં શિપ દ્વારા મહેમાનો વેન્યુ પહોંચ્યા હતા.
લગ્નના વેન્યુમાં જોવા મળી ઓફ વાઈટ થીમ

દીપિકા અને રણવીરના લગ્ન આજે કોંકણી રીત-રિવાજથી થયા. લગ્નમાં ઓફ વાઈટ થીમ રાખવામાં આવી હતી.
આ અંદાજમાં જોવા મળ્યા દીપિકાના માતા-પિતા

આવું બ્યૂટિફુલ છે વેન્યુ

ઘણી ટાઈટ છે સિક્યુરિટી

from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2TeK5i7
No comments:
Post a Comment