Latest

Wednesday, December 5, 2018

1BHK કરતાં મોટું હતું પ્રિયંકા ચોપરાનું વેડિંગ ગાઉન! યુઝર્સે લીધી મજા

રાજકુમારી જેવી લાગી પ્રિયંકા

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન ધામધૂમથી સંપન્ન થયાં છે. આ બન્નેએ હિંદુ અને ક્રિશ્ચિયન પરંપરાથી લગ્ન કર્યાં હતાં. પ્રિયંકા ચોપરા રાલ્ફ લોરેનના આઉટફીટમાં રાજકુમારી જેવી સુંદર લાગી રહી હતી. આ સેરેમનીમાં તેણે 75 ફૂટ લાંબુ વેડિંગ ગાઉન પહેર્યું હતું. આ લગ્નની ભવ્યતાં કોઈ સપનાંથી ઓછી નહોતી. જોકે, ઈન્ટરનેટ પર પ્રિયંકાનું આ ગાઉન ખૂબ જ ચર્ચામાં છે. યુઝર્સ તેની ખૂબ મજાક ઉડાવી રહ્યાં છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

1RK જેવું છે આઉટફીટ!

મંડપવાળા પર નહોતો વિશ્વાસ

મારા ગોલ કરતાં પણ ઊંચો!

મારા ભવિષ્ય કરતાં ઉજળો!

મચ્છરદાની તરીકે કરો ઉપયોગ

થઈ શકે છે જિમ ક્લાસ

કવર થઈ શકે છે ક્રિકેટ પીચ



from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat https://ift.tt/2G0CdOO

No comments:

Post a Comment

Pages