વર્ષ 2018માં કેટલાક સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાયા. પરંતુ લગ્ન સિવાય કેટલાક રિસેપ્શનમાં પોતાનું અલગ-અલગ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવનારી દીપિકા પાદુકોણનો ચહેરો અલગ-અલગ લુક્સમાં પણ ગ્લો કરતો જોવા મળ્યો. જો તમે પણ તમારા લગ્નમાં દીપિકાની જેમ ગ્લોઇંગ સ્કિન ઇચ્છો છો તો જાણો કે કઇ રીતે આવો લુક મેળવી શકાય?

સ્કિન કેર માટે સૌથી મહત્વની વાત છે ક્લિનઝિંગ, ટોનિંગ અને મોઇસ્ચરાઇઝિંગની જરૂરિયાતને સમજવી. તમારા બેઝિક રૂટિનમાં ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરો. જેનાથી લગ્નના દિવસે તમારો ચહેરો નેચરલી ગ્લો કરશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

એક્સફોલિએશન પણ જરૂરી છે, જેનાથી તમારી સ્કિનના ડેડ સેલ્સ દૂર થશે. તમે ઇચ્છો તો ઘરે પણ એક્સફોલિએટર બનાવી તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે ચોખા અને ઘઉંના લોટમાં દૂધ ભેળવી ચહેરા પર મસાજ કરો. આ સિવાય લગ્નના ઓછામાં ઓછા છ મહિના પહેલા દર મહિને ફેશિયલ કરાવો.

લગ્ન પહેલા ખાવા-પીવામાં ખાસ ધ્યાન આપો. ડાયેટમાં ફળ-શાકભાજીનું પ્રમાણ સરખું રાખો. બીટનો રસ પીવાથી પણ તમારૂ લોહી સાફ થશે અને ટોક્સિન ઘટશે જેનાથી સ્કીન હેલ્ધી અને ગ્લો કરશે. બીટને ચહેરા પર પણ લગાવવાથી સ્કિન વધારે સોફ્ટ થશે. મીઠાઇ ખાવાથી સ્કીન પર ઉમર વધારે દેખાય છે તેથી મીઠુ ખાવાનું થોડુ ઓછું રાખો.

દિવસમાં બે-ચાર લીટર પાણી પીઓ. વધારેમાં વધારે પાણી પીવાથી શરીર ફિટ રહે છે સાથે જ વજન પણ ઘટે છે. પાણી પીવાથી સ્કિન હાઇડ્રેડ થાય છે સાથે જ ડાઘ પણ પડતા નથી.

કામકાજ દરમિયાન ક્યારેય થાક લાગે અથવા તો દુખાવો થતો હોય તો ગરમ પાણીથી ન્હાવાથી આરામ રહેશે. પરંતુ લગ્નના દિવસે ગરમ પાણીની જગ્યાએ તાજા પાણીથી ન્હાવું. ગરમ પાણીથી સ્કિન પર ખરાબ અસર પડી શકે છે.

લગ્ન થવાના હોય તેના 6-7 મહિના પહેલા રાત્રે સુતા પહેલા નાઇટ ક્રીમ જરૂરથી લગાવો. ચહેરા પર નાઇટ ક્રીમ લગાવવાથી સ્કીન ગ્લો કરશે અને સાથે જ ચહેરા પર રહેલા ડાઘ ધીમે-ધીમે આછા થશે.
ક્લિનઝિંગ, ટોનિંગ અને મોઇસ્ચરાઇર

સ્કિન કેર માટે સૌથી મહત્વની વાત છે ક્લિનઝિંગ, ટોનિંગ અને મોઇસ્ચરાઇઝિંગની જરૂરિયાતને સમજવી. તમારા બેઝિક રૂટિનમાં ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરો. જેનાથી લગ્નના દિવસે તમારો ચહેરો નેચરલી ગ્લો કરશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ઘર પર બનાવો એક્સફોલિએટર

એક્સફોલિએશન પણ જરૂરી છે, જેનાથી તમારી સ્કિનના ડેડ સેલ્સ દૂર થશે. તમે ઇચ્છો તો ઘરે પણ એક્સફોલિએટર બનાવી તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે ચોખા અને ઘઉંના લોટમાં દૂધ ભેળવી ચહેરા પર મસાજ કરો. આ સિવાય લગ્નના ઓછામાં ઓછા છ મહિના પહેલા દર મહિને ફેશિયલ કરાવો.
ખાવા-પીવા પર આપો ધ્યાન

લગ્ન પહેલા ખાવા-પીવામાં ખાસ ધ્યાન આપો. ડાયેટમાં ફળ-શાકભાજીનું પ્રમાણ સરખું રાખો. બીટનો રસ પીવાથી પણ તમારૂ લોહી સાફ થશે અને ટોક્સિન ઘટશે જેનાથી સ્કીન હેલ્ધી અને ગ્લો કરશે. બીટને ચહેરા પર પણ લગાવવાથી સ્કિન વધારે સોફ્ટ થશે. મીઠાઇ ખાવાથી સ્કીન પર ઉમર વધારે દેખાય છે તેથી મીઠુ ખાવાનું થોડુ ઓછું રાખો.
વધારે પાણી પીવાનું રાખો

દિવસમાં બે-ચાર લીટર પાણી પીઓ. વધારેમાં વધારે પાણી પીવાથી શરીર ફિટ રહે છે સાથે જ વજન પણ ઘટે છે. પાણી પીવાથી સ્કિન હાઇડ્રેડ થાય છે સાથે જ ડાઘ પણ પડતા નથી.
ગરમ પાણીથી ન્હાવું

કામકાજ દરમિયાન ક્યારેય થાક લાગે અથવા તો દુખાવો થતો હોય તો ગરમ પાણીથી ન્હાવાથી આરામ રહેશે. પરંતુ લગ્નના દિવસે ગરમ પાણીની જગ્યાએ તાજા પાણીથી ન્હાવું. ગરમ પાણીથી સ્કિન પર ખરાબ અસર પડી શકે છે.
ચહેરા પર લગાવો નાઇટ ક્રીમ

લગ્ન થવાના હોય તેના 6-7 મહિના પહેલા રાત્રે સુતા પહેલા નાઇટ ક્રીમ જરૂરથી લગાવો. ચહેરા પર નાઇટ ક્રીમ લગાવવાથી સ્કીન ગ્લો કરશે અને સાથે જ ચહેરા પર રહેલા ડાઘ ધીમે-ધીમે આછા થશે.
No comments:
New comments are not allowed.