સાથે જોવા મળશે શાહરૂખ-સલમાન

થોડા દિવસ પહેલા રજૂ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ના એક ગીતમાં સલમાન-શાહરૂખ સાથે જોવા મળ્યા હતા. ત્યારે આ બંને ખાન ફરી એકવાર ફિલ્મના લીડ રોલમાં જોવા મળે તેવી શક્યતા છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ભણસાલીની ફિલ્મમાં જોવા મળી શકે

ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી ‘પદ્માવત’ ફિલ્મ બાદ તેમના નેક્સ્ટ પ્રોજેક્ટની તૈયારીમાં લાગ્યા છે. ત્યારે તેમની આગામી ફિલ્મમાં તેઓ બંને સુપરસ્ટાર્સને કાસ્ટ કરે તેવી શક્યતા છે.
કેવી હશે ફિલ્મની સ્ટોરી?

ફિલ્મની વાર્તા બે બેસ્ટ ફ્રેન્ડ્સ વિશે હશે જેઓ સમય જતા એકબીજાના દુશ્મન બને છે, જે બાદ ફરી ભેગા થઇ તેમના દુશ્મનો સામે લડે છે. ‘ઝીરો’ પહેલા શાહરૂખ-સલમાન 2002માં ફિલ્મ ‘હમ તુમ્હારે હૈ સનમ’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત લીડ રોલમાં હતી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2SszlvI
No comments:
Post a Comment