Latest

Monday, December 31, 2018

Accidental Prime Minister બાદ સોશિયલ મીડિયા પર આવા થયા એક્સિડન્ટ

આવા છે એક્સિડન્ટલ લવર્સ

પૂર્વ વડા પ્રધાનના કાર્યકાળ અને દેશના રાજકીય સમયગાળા પર બનેલી ફિલ્મ The Accidental Prime Minister બાદ સોશિયલ મીડિયામાં એક્સિડન્ટને લઈને ઘણા ફોટો શેર થઈ રહ્યા છે. ટ્વિટરમાં ઘણા બધા આવા ફોટો પર એક્સિડન્ટ હેશટેગ સાથે શેર થઈ રહ્યા છે. જોકે, વોટ્સએપ ઉપર પણ આ ફિલ્મનું ટ્રેલર રીઝિલ થયા બાદ થયેલા વિવાદથી ઘણા એક્સિડન્ટ ફોટા શેર થઈ રહ્યા છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

કોમેન્ટેટર

આમ આદમી

કેપ્ટન

એક્સિડન્ટલ ઓલ રાઉન્ડર

એક્સિડન્ટલ ડ્રાઈવર

એક્સિડન્ટલ સિંગર

ક્રિકેટ ટ્રોફી

 



from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2ETZFLv

No comments:

Post a Comment

Pages