આવતા મહિનાથી શરુ થશે કુંભ
અલ્હાબાદ: હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતો કુંભ મેળો શરુ થવાને હવે ગણતરીના દિવસોની વાર છે, ત્યારે દેશભરમાંથી અઘોરી સાધુઓ અલ્હાબાદ ભણી પ્રયાણ કરી રહ્યા છે. આવા જ એક નાગા અઘોરી સાધુએ પોતાના ગુપ્તાંગથી આખી કાર ખેંચીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. અઘોરી સાધુઓની શક્તિઓ વિશે ઘણું લખાયું છે, જેના કુંભમાં પરચા પણ જોવા મળે છે, અને કુંભની શરુઆત અઘોરીઓના સ્નાનથી જ થાય છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો
15 જાન્યુઆરીથી 4 માર્ચ ચાલશે કુંભ

ગંગા કિનારે થાય છે કુંભ મેળો

સાધુઓ કરે છે પહેલું સ્નાન

કુંભને લઈને જબરજસ્ત તૈયારી

10 કરોડ જેટલા લોકો કુંભમાં આવશે

નદી કિનારે જ ઉભી કરાઈ અનેક સગવડો

દેશભરના લોકો કરશે પવિત્ર સ્નાન

દર છ વર્ષે આવે છે કુંભ

યુપી સરકાર 4200 કરોડનો ખર્ચ કરશે

800 સ્પેશિયલ ટ્રેન ચલાવાશે

આખું ટેન્ટ સિટી ઉભું કરાશે

from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2EMNWhE
No comments:
Post a Comment