તૈમુરની નવાબી હોર્સ રાઇડિંગ

કરિના કપૂરનો દીકરો તૈમુર હોર્સ રાઇડિંગનો શોખિન બની ગયો હોય તેવું લાગે છે.તૈમુર અલી ખાનના હોર્સ રાઇડિંગ કરતા કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.થોડા દિવસ પહેલા પણ તૈમુર પોતાના બીજા બર્થ ડે પર સાઉથ આફ્રિકામાં કરિના અને સૈફ સાથે હોર્સ રાઇડિંગ કરતા જોવા મળ્યો હતો.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં તૈમુરની નવાબી હોર્સ રાઇડિંગ જોવા મળી.જેમાં તૈમુર 3-4 લોકોની દેખરેખમાં હોર્સ રાઇડિંગ કરતો જોવા મળ્યો.
હોર્સ રાઇડિંગનો શોખિન તૈમુર

આ પહેલા તૈમુર મુંબઇમાં પણ હોર્સ રાઇડિંગ કરી ચૂક્યો છે.જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2RmF2xU
No comments:
Post a Comment