Latest

Wednesday, December 5, 2018

જુઓ સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત ઉરીનું ટ્રેલર, તમારા રૂંવાડા ઊભા થઈ જશે

ઉરીનું ટ્રેલર લોન્ચઃ

ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈકનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. ફિલ્મનું નિર્દેશન આદિત્ય ધરે કર્યું છે. ફિલ્મમાં વિક્કી કૌશલ, યામી ગૌતમ અને પરેશ રાવલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

એક્શન અને ઈમોશન બંને જોવા મળશેઃ

ટ્રેલરમાં એક્શન અને ઈમોશન બંને જોવા મળ્યા છે. વિક્કી કૌશલે સૈનિકના રોલમાં દમદાર અભિનય કરેલો જણાય છે.

દમદાર ડાયલોગઃ

ફિલ્મના ટ્રેલર પરથી લાગે છે કે ફિલ્મના ડાયલોગ દમદાર છે. જેમ કે “હિન્દુસ્તાન અભી ચૂપ નહિં બેઠેગા, યે નહા હિન્દુસ્તાન હૈ, યે ઘરમેં ઘૂસેગા ભી ઔર મારેગા ભી…” અઢી મિનિટનું આ ટ્રેલર તમારામાં દેશ ભક્તિનો જોશ ભરી દેશે.

જવાનના પરિવારનું દર્દઃ

આ સાથે જ પાડોશી દેશના નાપાક ઈરાદા નિષ્ફળ કરવામાં શહીદ થયેલા જવાનોના પરિવારનું દર્દ પણ ટ્રેલરમાં સારી રીતે છલકાય છે.

જુઓ ટ્રેલરઃ



from Page Array – I Am Gujarat https://ift.tt/2SAcxdp

No comments:

Post a Comment

Pages