અહિ કર્યું ક્રિસમસનું સેલિબ્રેશન

25મી ડિસેમ્બરના રોજ બોલિવૂડ પણ ક્રિસમસની ઉજવણીમાં મસ્ત હતું. દરેક ફિલ્મ સ્ટાર ફેસ્ટિવલના રંગમાં રંગાયેલા જોવા મળતાં હતાં. મલાઈકા અરોરા અને અમૃતા અરોરા પણ આ ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા માટે બાંદ્રા પોતાની માના ઘરે પહોંચ્યા હતાં. નોંધનીય છે કે આ પહેલા મલાઈકા અર્જુન કપૂર સાથે પ્રી-ક્રિસમસ પાર્ટીનું સેલિબ્રેશન કરવા માટે રિતેશ સિધવાનીના ઘરે પહોંચ્યાં હતાં. જુઓ આ સેલિબ્રિટીઝની તસવીરો…(All Pics: Yogen shah)
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
મલાઈકાનો દીકરો અરહાન

મા સાથે દીકરો અરહાન પણ જોવા મળ્યો હતો.
રેડ જેકેટમાં મલાઈકા

રેડ જેકેટ સાથે રેડ પર્સ
ફેમિલી સાથે અમૃતા અરોરા પણ પહોંચી

મલાઈકાનો સુંદર લુક

વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં મલાઈકા

ઘરની બહાર મલાઈકા

આ રીતે આપ્યો હતો પૉઝ


No comments:
New comments are not allowed.