અક્ષયનો આ વીડિયો થયો વાઈરલ

અભિનેતા રાજીવ હરિઓમ ભાટિયા એટલે કે અક્ષય કુમાર બોલીવૂડમાં ‘ખેલાડીભૈયા’ થી જાણીતો છે. હવે તેને એક નવું ટાઈટલ મળ્યું છે. ‘દેશભક્ત અક્ષય કુમાર’. અક્ષય કુમાર અંગે જો વિકિપીડિયા કરવામાં આવે તો આ વેબસાઈટ પર તે કેનેડિયન એક્ટર છે. તાજેતરમાં એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં જેનો કેનેડાપ્રેમ જોઈ શકાય છે. અક્ષયે કહ્યું હતું કે, ફિલ્મોમાંથી નિવૃતિ લઈને તે કેનેડા સ્થાયી થવાનો છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
આવો છે વીડિયો
I also must tell you one thing, This is my TORONTO is my home. When I retire from Bollywood Industry, I'll shift here with all my wealth. (2018) pic.twitter.com/pFZLBi8SUp— History of India (@RealHistoryPic) December 23, 2018
સોશિયલ મીડિયા નેટવર્કિગ સાઈટ ‘હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા’ નામના એક પેજ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં અક્ષય કુમાર કહે છે કે, ટોરેન્ટો મારું ઘર છે. જ્યારે હું ફિલ્મોમાંથી નિવૃત થઈશ ત્યારે અહીં શિફ્ટ થઈ જઈશે એ પણ સપૂર્ણ સંપત્તિ સાથે. જોકે તેના આ વીડિયો પર લોકોએ તેના પર જે તે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયો પર એક શખસે કોમેન્ટ કરી છે કે, દેશભક્તિના નામે તે સિમેન્ટ વેચી રહ્યો છે પછી શિફ્ટ થશે કેનેડા.
ફિલ્મ રીલિઝ થવાની હોય ત્યારે જ સપોર્ટ કરે છે
And he is selling cement here in the name of nationalism.— Parag bhandari (@Paragbhandari1) December 23, 2018
નેહરું નામના એક પેજે પોસ્ટ કરતા લખ્યું હતું કે, તે લોકો માટે સાચો દેશપ્રેમી છે પણ જ્યારે પણ ફિલ્મ રીલિઝ થવાની હોય ત્યારે જ તે જવાનોને મદદ કરે છે. આ કેનેડિયન. જોકે, અક્ષય કુમારના આ નિવેદન પર લોકો તેના પર રોષ વ્યક્ત કરી કટાક્ષ કરી રહ્યા છે. આ નિવેદન બાદ તેના વલણમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. એક સમયે તેણે દેશના જવાનો તથા તેમના પરિવારને આર્થિક મદદ કરી હતી. બીજી તરફ તેણે કેનેડાપ્રેમ વ્યક્ત કર્યો છે.
ભારતમાંથી કમાણી અને કેનેડામાં…
Kya jai yaar. Paisa Bharat me banaya aur Canada me oodayega.— Ivaraj Borale (@ivarajmb) December 24, 2018
ટ્વિટરની એક પોસ્ટમાં એક યૂઝરે એવું પોસ્ટ કર્યું હતું કે, અક્ષય કુમારે કમાણી ભારતમાંથી કરી છે જ્યારે તેને કેનેડામાં હવે ઉડાવશે. જેની સામે એક યૂઝરે એવું પણ ટ્વિટ કર્યું કે, કેનેડા માતા કી જય.
નસિરુદ્દિન શાહનું આવું હતું નિવેદન
Imagine what if Naseeruddin Shah/Khans had told the samething— aziM (@me_aziM56) December 24, 2018
થોડા સમય પહેલા બોલીવૂડના સિનિયર કલાકાર નસિરુદ્દિન શાહે કહ્યું હતું કે, મને સમજાતું નથી કે, ગાયનો જીવ એક પોલીસ અધિકારી કરતા કેવી રીતે વધુ મહત્ત્વનો હોઈ શકે? દેશના બુલંજશહેરમાં થયેલી પોલીસની હત્યાના મામલે થયેલી હિંસા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. એક યૂઝરે એવુ ટ્વિટ કર્યું છે કે, આ જ વાત નસિરુદ્દિને કહી હોત તો શું થાત?
શું લખ્યું છે વિકિપીડિયા પર

આવા પણ ટ્વિટ થયા
Agar yahi baat kisi Khan ya Shah ne kahi hoti to ab to tak Bhakton se lekar mantri tak Gaddar kehte .@AnupamPKher saheb kuch ग़ौर फ़र्माइए हम सब इंतज़ार कर रहे हैं.. https://t.co/XCSLXhT1OC— Saurabh shukla (@Saurabh_Ndtv) December 24, 2018
છોડી દેવું જોઈએ
He can leave asap and take the entire "industry" with him— Anu #Peaceisahumanright (@IamAnuNaik) December 23, 2018
No comments:
New comments are not allowed.