Latest

Saturday, January 5, 2019

આમની ક્રિએટિવિટી જોઈને અક્કલ કામ નહીં કરે

આમની અક્કલના રૂપિયા ઘણાં આવે

આને લોકોની કલાકારીગરી કહો કે પછી ક્રિએટિવિટી આ ફોટોગ્રાફ્સ તમને હસવા પર મજબૂર કરી દેશે. જુઓ કેવા-કેવા નમૂનાઓ છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

આ ભ’ઈને કરવા શું માગે છે?

આમણે મોટો ખર્ચો બચાવી લીધો..

નામ વાંચીને હસવું નહીં રોકાય

આને કહેવાય ગજબનું સેટિંગ

આ રીતે કરશો પર્યાવરણની રક્ષા?

બસની બહાર નહીં, અંદર જ..

પૂરા પૈસા વસૂલ કર્યા આમણે

સિંગલ હોવાની તકલીફ

કાલે પરીક્ષા છે તેની તૈયારી..



from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2QnbWdu

No comments:

Post a Comment

Pages