Latest

Saturday, January 5, 2019

ફોટો જોઈને કૉલેજકાળ યાદ આવી જશે, શું તમે પણ કરી હતી આવી મસ્તી?

કૉલેજ ડેઝ

કૉલેજનો ટાઈમ દરેકના જીવનમાં એજ્યુકેશનનો બેસ્ટ પિરિયડ હોય છે. આ દરમિયાન નવા મિત્રો મળે છે અને શીખવા પણ ઘણી બઘી વસ્તુઓ મળતી હોય છે. અહીંથી પ્રોફેશનલ્સ માટેના રસ્તાનો રોડમેપ તૈયાર થાય છે. જોકે, આ સમયગાળા દરમિયાન કરેલી ધીંગામસ્તી જીવનભર યાદ રહી જાય છે. કેટલાક મિત્રોના પાડેલા નામ, પ્રોફેસર સાથે થયેલી બબાલ, કૉલેજ આઈડી અને સોશિયલ મીડિયા પરના ફોટોની તુલના અને વહેલી સવારે ક્લાસમાં પહોંચવાની ભાગદોડ ભાગ્યે જ કોઈ ભૂલી શકે. જોઈએ એવા જ કેટલાક ફનીફોટો જે કૉલેજકાળની યાદ અપાવશે. અને જેઓ કૉલેજમાં છે તેઓ આ સિવાય પણ કંઈક નવા મિમ્સ બનાવશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

કૉલેજના આઈડીકાર્ડનો ફોટો અને….

યારો દોસ્તી બડી હી..

સવારે ઉઠવાનું ટાસ્ક અને એલાર્મ

સિલેબસ શું છે?

મોટો જંગ જીતીને આવ્યા

ભણતા ભણતા આવી અસર થઈ

HOD પાસે ફરિયાદ જાય ત્યારે

ક્યા કરે ક્યા ના કરે

પનિશમેન્ટ

કૉલેજમાં છેલ્લો દિવસ

 



from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2R7gKZr

No comments:

Post a Comment

Pages