‘મને ભાભી કહીને ન બોલાવો’

અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જ્યારે ઇટલીમાં લગ્ન કરી ભારત પરત ફર્યા ત્યારે ફોટોગ્રાફર્સે દીપિકાને ‘ભાભી’ કહીને બોલાવતા દીપિકાએ શરમાતા કહ્યું હતું કે મને ભાભી કહીને ન બોલાવો.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
કાર્તિકે દીપિકાને કહ્યું ‘ભાભી’

આવું જ કંઇક વાકયા નિકલોડિયન કિડ્સ ચોઇસ એવોર્ડ્સ સમારોહ દરમિયાન જોવા મળ્યું. એવોર્ડ્સ સમારોહ દરમિયાન હોસ્ટ એક્ટર કાર્તિક આર્યને દીપિકા પાદુકોણને ‘ભાભી’ કહીને બોલાવી.
કાર્તિક આર્યન થયો દુઃખી

સમારોહ દરમિયાન મસ્તી-મજાક કરતા કાર્તિક આર્યને દુઃખી થતાં કહ્યું કે, ‘જો તમે રણવીર ભાઇ સાથે લગ્ન ન કર્યા હોત તો તમે મારા હોત.પણ હવે તમને ભાભી કહેવી પડશે’
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2sd0CqK
No comments:
Post a Comment