સુરત: મોટા વરાછા તાપી નદીમાં એક કાર ખાબકી હોવાના અહેવાલ છે. આ કારમાં ત્રણ વ્યક્તિ સવાર હતા. ઘટનાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી, અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી દીધું હતું. આ કાર કઈ રીતે નદીમાં પડી, તેમાં ખરેખર કેટલા લોકો સવાર હતા તે અંગેની કોઈ માહિતી હાલ પ્રાપ્ત નથી થઈ.

from Page Array – I Am Gujarat http://bit.ly/2FcHEZN
No comments:
Post a Comment