Nikita Gokhle

મરાઠી એક્ટ્રેસ અને મિસ ઈન્ડિયા બિકિની 2015 નિકિતા ગોખલેના ફોટોગ્રાફ્સ ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યા છે.
પ્લેબોયમાં પણ મળ્યું છે સ્થાન

મૉડેલથી એક્ટ્રેસ બનેલી નિકિતા ગોખલે અવાર નવાર પોતાના બોલ્ડ ફોટોગ્રાફ્સ શેર કરતી રહે છે. જ્યારે પ્લેબોય મેગેઝિનના કવર પેજ પર નિકિતાનો ફોટો છપાયો પછી તેની પ્રસિદ્ધિમાં ખાસ્સો વધારો થયો. માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ તેના ઢગલાબંધ ફેન્સ છે.
નોકરી છોડીને મૉડલિંગ શરુ કર્યું

નિકિતાનું સાચું નામ દુર્ગા શિવશંકર ગોખલે છે. તે મૂળ નાગપુરની વતની છે, તેણે 17 વર્ષની ઉંમરથી જ મૉડલિંગ કરવાનું શરુ કર્યું હતું. તે મૉડલિંગની દુનિયામાં આવી તે પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝર કરીને એક કંપનીમાં નોકરી કરતી હતી.
બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો

સ્ટનિંગ મૉડલ નિકિતાએ નાગપુરમાં પોતાની સ્ટોક માર્કેટ કંપની પણ શરુ કરી હતી, જે હાલ તેના ભાઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે. વર્ષ 2016માં નિકિતા મિસ ગ્લેમર ફેસ વર્લ્ડ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. આ સાથે વર્લ્ડ સ્વિમસૂટ મૉડલ 2017 કોમ્પિટિશનમાં પણ તે ફાઈનલિસ્ટ સુધી પહોંચી હતી.
મરાઠી ફિલ્મો પણ કરી છે

નિકિતાએ 2015માં આવેલી મરાઠી ફિલ્મ ‘કૉલેજ’થી ડેબ્યુ કર્યું હતું. નિકિત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સને તેના ક્રિએટિવ ફોટોગ્રાફ્સથી આકર્ષિત કરતી રહે છે. જુઓ નિકિતાના કેટલાક બોલ્ડ ફોટોગ્રાફ્સ..
Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

Nikita Gokhle

from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2C2QCon
No comments:
Post a Comment