ઉરીને મળી ઝળહળતી સફળતા:

વિક્કી કૌશલ અત્યારે ઉરીની સફળતા માણી રહ્યો છે. આ ફિલ્મને વિવેચકો અને દર્શકો બંનેએ વખાણી છે. સોશિયલ મીડિયા પર તો ફિલ્મની ચર્ચા છે જ પણ સાથે સાથે આ ફિલ્મ બોક્સ ઑફિસ પર પણ ધમાલ મચાવી રહી છે. પાંચ જ દિવસમાં ફિલ્મ 50 કરોડ કમાઈ ગઈ છે.
અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
ટોરેન્ટ પર લીક થઈ ફિલ્મ:

બોલિવુડ ઘણા સમયથી લોકોને પાઈરસીથી દૂર રહેવા વિનંતી કરતુ આવ્યું છે. પણ અમુક લોકો આ વાત સમજવા જ તૈયાર નથી. ફિલ્મ રીલીઝ થયાના એક બે દિવસમાં ટોરેન્ટ પર લીક થઈ જાય છે. ઉરી સાથે પણ આવું જ કંઈ થયુ હતુ.
ઉરી ડાઉનલોડ કરવા ગયો પણ…

પરંતુ તમે ધારો છો તેવુ નથી. એક યુવક ટોરેન્ટ પરથી ઉરી ડાઉનલોડ કરવા ગયો હતો પરંતુ પછી જે થયુ તેની કલ્પના પણ તેણે નહતી કરી. જુઓ video.
જુઓ વિડીયો:
Someone wanted to download #URI movie from torrent and see what he has got… He downloaded 3.8gb file and got this…
So it's request to all of you, please go and watch this movie in theatres and pay them for their hard work for making this movie…
They attached the #Uri trailer too in this video…
Indian Defence द्वारा इस दिन पोस्ट की गई बुधवार, 16 जनवरी 2019
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2HqRlFE


No comments:
Post a Comment