Latest

Wednesday, January 30, 2019

DHFLના શેર્સ 10 ટકા તૂટ્યા

67755220

મુંબઈ: કોબ્રાપોસ્ટના આક્ષેપ બાદ આજે દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પ (DHFL)ના શેર્સમાં 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે કોબ્રાપોસ્ટે કંપનીના પ્રમોટરોએ લોકાને ₹31,000 કરોડનો ચૂનો લગાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

જોકે બપોરે BSE પર કંપનીના શેર્સમાં થોડી રિકવરી જોવા મળી હતી અને DHFLનો શેર 5.47 ટકા ઘટીને ₹160.75ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. એક તબક્કે કંપનીના શેરનું 10 ટકાના ઘટાડા સાથએ ₹153.50ની સપાટીએ ટ્રે઼ડિંગ થયું હતું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2sX80qm

No comments:

Post a Comment

Pages