સિંગર ડ્રેક ફરી આવ્યો વિવાદમાં

હોલિવુડનો ફેમસ સિંગર અને રેપર ડ્રેક ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. એક સ્ટેજ પર પર્ફોમન્સ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં તે એક છોકરીને કિસ કરતો જોવા મળ્યો. સિંગરની આ હરકતથી લોકો નારાજ છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ડ્રેક પહેલા છોકરી સાથે ડાન્સ કરતા અને બાદમાં તેને કિસ કરતો જોવા મળ્યો. જે બાદ ડ્રેકે તેમ પણ કહ્યુ્ં કે તે આ કારણથી તે વિવાદમાં ફસાઇ શકે છે.
17 વર્ષની છોકરીને કરી કિસ
drake kisses underage girl, learns she’s underage, then kisses her again but this time feels her breasts pic.twitter.com/oLkxZccHiS
— SPOOK GOD ALLAH (@thespookgod) January 4, 2019
ઓડિયન્સ સાથે વાત કરતા ડ્રેકએ કહ્યું કે હું આવા મામલામાં ઘણીવાર ફસાઇ ચૂક્યો છું. જે બાદ તે સ્ટેજ પર ઉભેલી તેની ફેનની ઉંમર પૂછે છે, જે અંગે તે કહે છે કે હું 17 વર્ષની છું.
મને મજા આવીઃ ડ્રેક

ડ્રેકે પોતાની હરકત બાદ કહ્યુ્ં કે મને નથી ખબર કે મારે ખરાબ અનુભવવું જોઇએ કે નહીં, પરંતુ મને મજા આવી. જે રીતે તારા બ્રેસ્ટ મારા ચેસ્ટને અડ્યા તે જોઇને મને સારૂ લાગ્યું. હું તારો આભાર માનું છું.
ડ્રેક પર ભડક્યા લોકો
It’s entirely disgusting that as a grown man, you find yourself gravitating towards a child. This means that they want something that is untouched? That they HAVE NOT TRIED? to fulfill their own sick agenda. I’m honestly disgusted. #Rkelly #drake
— shay (@mayahxoxo1) January 6, 2019
ડ્રેકનો આ વીડિયો સામે આવતા જ લોકો તેના પર ભડક્યા છે. કેટલાક લોકોએ તેને ટેગ કરતા તેની હરકતને અયોગ્ય ગણાવી તો એક યુઝરે કહ્યું કે ડ્રેક ખરાબ માણસ છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2C3p967
No comments:
Post a Comment