સ્કૉટલેન્ડના જ્યૉર્જ મુન્શેએ રચ્યો ઈતિહાસ

સ્કૉટલેન્ડના બેટ્સમેન જ્યોર્જ મુન્સેએ ઈતિહાસ રચતા ગ્લોસેસ્ટરશાયર સેકન્ડ ઈલેવન ટીમ તરફથી રમતા માત્ર 25 બોલમાં સેન્ચુરી ફટકારવાની સાથે 6 બોલમાં 6 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ સ્થાપ્યો. ગ્લોસેસ્ટરશાયર સેકન્ડ ઈલેવન અને બાથ સીસી વચ્ચે રમાયેલી એક બિન સત્તાવાર ટી-20 મેચમાં મુન્સેએ 39 બોલમાં 147 રનની ઈનિંગ્સ રમી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
Unbelievable things happening in our Second XI game against Bath CC.@CricketScotland's George Munsey smashing an astonishing century off just 25 balls
Scorecard
https://t.co/tYbP6PflMA https://t.co/EOKlCwnEK4
— Gloucestershire Cricket
(@Gloscricket) April 21, 2019
કુલ 20 સિક્સ, એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા
147 runs
39 balls
20 sixes
6⃣ sixes in an over@CricketScotland's @GeorgeMunsey smashed a 25-ballfor @Gloscricket Second XI yesterday!
READ
https://t.co/HIDwmBzpKr pic.twitter.com/f2X8yU5q7X
— ICC (@ICC) April 22, 2019
મુન્સેના જોડીદાર જીપી વિલોજે પણ 53 બોલમાં સેન્ચુરી લગાવી પણ મુન્સેએ ખાસ કારનામું કરી દેખાડ્યું. મુન્સેએ પોતાની આ ઈનિંગમાં 5 ચોગ્ગા અને 20 છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન તેણે એક ઓવરમાં છ સિક્સર્સ પણ લગાવી.
ટીમે 20 ઓવરમાં ખડક્યો 326 રનનો સ્કોર

મુન્સેની શાનદાર ઈનિંગ્સની વાત કરીએ તો તેણે પોતાની અર્ધસદી પૂરી કરવા માટે 17 બોલ રમ્યા હતા. બાદમાં તે અર્ધસદીથી સદી સુધી માત્ર 8 બોલમાં પહોંચી ગયો હતો. ગ્લોસ્ટેરશાયરે આ બે બેટ્સમેનોની લાજવાબ ઈનિંગ્સની મદદથી 20 ઓવરમાં 3 વિકેટે 326 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2UxRrN6

(@Gloscricket)
147 runs
39 balls
20 sixes
for 
No comments:
Post a Comment