‘કસૌટી ઝિંદગી કી 2’

‘કસૌટી ઝિંદગી કી 2’માં કોમોલિકાનો રોલ પ્લે કરતી હિના ખાન પોતાની એક્ટિંગના કારણે દર્શકોની વચ્ચે ખાસ લોકપ્રિય છે. હિના ખાન જ્યારે પણ કોઈ શોમાં કામ કરે છે, ત્યારે તે સારો રોલ ભજવી શકે તે માટે તનતોડ મહેનત કરે છે.
હિનાનો હાથ દાજી ગયો

હિના ખાન ‘કસૌટી ઝિંદગી કી 2’ માટે શૂટિંગ કરી રહી હતી તે સમયે તે એક્ટિગ કરવામાં એટલી મશગુલ થઈ ગઈ કે તેને જાણ જ ના થઈ કે તેનો હાથ દાજી ગયો છે. તેને પોતાના સીન પર એટલો ફોકસ હતો કે હાથ દાજી ગયો પરંતુ તેને તે વાતની જાણ જ ન થઈ. હિના ખાને દાજી ગયેલા હાથનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
પ્રોફેશનલ-પર્સનલ લાઈફ વચ્ચે રાખે છે બેલેન્સ

હિના ખાન એક્ટિંગની સાથે-સાથે પોતાના લુક અને ફિટનેસ વિશે પણ સજાગ રહે છે. આ સિવાય તે તેના પરિવારને પણ સમય આપે છે. હિના ખાન તે વાત સારી રીતે જાણે છે કે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે કઈ રીતે બેલેન્સ રાખવું.
ફિટનેસ બાબતે સજાગ છે હિના

હિના ખાન ટેલિવુડની ફેશનેબલ એક્ટ્રેસમાંથી એક છે. કેટલાક દિવસ પહેલા વર્કઆઉટ કરતી વખતે પણ હિના ખાનની ગરદનમાં ઈજા પહોંચી હતી. તેમ છતાં તેણે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
#KomoSwag

પરિવાર સાથે હિના

માલદીવમાં માણ્યું વેકેશન

ફરવાની શોખિન છે હિના

ફેશન શોમાં શો-સ્ટોપર બની હિના

હિનાનો બંગાળી લુક

from Page Array – I Am Gujarat http://bit.ly/2XrmqMD
No comments:
Post a Comment