Latest

Saturday, April 6, 2019

ટીવી સિરિયલ ‘જસ્સી જૈસી કોઈ નહીં’ની જસ્સી આજે આવી દેખાઈ રહી છે

મોનાસિંગ

યાદ છે? એક સમયે ખૂબ ચર્ચામાં રહેલી ટીવી સિરિયલ ‘જસ્સી જૈસી કોઈ નહીં’ની સ્ટાર જસ્સી તેના એકદમ અલગ દેખાવને કરાણે લોકપ્રિય થઈ હતી. કાળા રંગના ચશ્મા અને સલવાર કમીઝને કારણે તેનો લુક સિરિયલમાં બધાથી અલગ પડતો હતો. આ સિરિલય બાદ તેણે ‘રાધા કી બિટિયા કુછ કર દિખાયેગી’,’ઈતના કરોના મુજ સે પ્યાર’,’ક્યા હુવા તેરા વાદા’,’પ્યાર કો હો જાને દો’,’કવચ કાલી શક્તિઓેસે’ અને યે તેરી ગલિયાંમાં લીડ રોલ પ્લે કર્યો છે. આ કલાકારનું નામ મોનાસિંગ છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

અપૂર્વ અગ્નિહોત્રી

અર્માન સૂરના પાત્રમાં બેસ્ટ પર્ફોમ કરી ચૂકેલો અપૂર્વ અગ્નિહોત્રીએ પણ પોતાને એક ચાહક વર્ગ ઊભો કર્યો હતો. મોના અને અપૂર્વની ઓનસ્ક્રિન કેમેસ્ટ્રી અનેક લોકોમાં ચર્ચાય હતી. આ કલાકારે છેલ્લે રાજવીર ખન્નાનું પાત્ર સિરિયલ બેપનાહમાં ભજવ્યું હતું.

રક્ષંદાખાન

‘નાગીન-3’માં સુમિત્રાનો રોલ પ્લે કરતી કલાકારનું નામ રક્ષંદાખાન છે. જેણે સિરિયલ ‘જસ્સી જૈસી કોઈ નહીં’માં મલ્લિકા શેઠનું પાત્ર અદા કર્યું હતું. તે શોમાં અર્માનની ગર્લફ્રેન્ડ હતી. ફેશનેબલ સ્ક્રિન પ્રેઝન્સને કારણે તે અનેક વખત ચર્ચામાં રહી ચૂકી છે.

સમીર સોની

પુરબ મહેતાના નામથી જાણીતો કલાકાર સમીર સોની ‘જસ્સી જૈસી કોઈ નહી’થી ખૂબ ચર્ચામાં રહ્યો હતો. પુરબ કાયમ જસ્સીને મદદ કરતો હતો. આ પછી તે બિગ બોસની ચોથી સિઝનમાં જોવા મળ્યો હતો. સમીર

પરમીત શેઠી

‘જસ્સી જૈસી કોઈ નહીં’માં પરમીત શેઠીએ રાજ મલ્હોત્રાનું પાત્ર ભજવ્યું હતું. ‘દાસ્તાન’ ટીવી સિરિયલથી તેણે ટીવીની દુનિયામાં પ્રવેશ લીધો હતો. હાલમાં તે ‘માય નેમ ઈજ લખન’માં જોવા મળી રહ્યો હતો. આ કલાકારે પણ પોતાનો એક ચાહક વર્ગ ઊભો કર્યોહતો.

 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2I3jjah

No comments:

Post a Comment

Pages