અબુ જાનીની બર્થ ડે પાર્ટીમાં પહોંચી સારા

બુધવારે સાંજે ફેશન ડિઝાઈનર અબુ જાનીની બર્થ ડે પાર્ટીમાં અનેક બોલિવૂડ એક્ટ્રેસિસે હાજરી આપી હતી. નોંધનીય છે કે અબુ જાની અનેક એક્ટર તેમજ એક્ટ્રેસિસના આઉટફીટ ડિઝાઈન કરી ચૂક્યાં છે. બોલિવૂડના ટોપ ફેશન ડિઝાઈનરમાં અબુ જાનીનો સમાવેશ થાય છે. આ બર્થ ડે પાર્ટીમાં સારા અલી ખાન પણ જોવા મળી હતી. (All Pics: Yogen shah)
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મા સાથે આવી સારા

આ પાર્ટીમાં સારા એકલી નહોતી આવી. તેની સાથે મા અમૃતા પણ હતી.
જોવા મળી ડિમ્પલ કપાડિયા

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અનેક મોટી હસ્તિઓ આવી હતી. જેમાં ડિમ્પલ કપાડિયા પણ જોવા મળી હતી.
લીલી સાડીમાં જોવા મળી જયા બચ્ચન

સારા અને અમૃતા ઉપરાંત, ડિમ્પલ કપાડિયા, જયા બચ્ચન અને તબુ પણ જોવા મળી હતી.
ગોર્જિયસ લાગી સારા

સફેદ ડ્રેસમાં સારા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
તબુ પણ પહોંચી હતી પાર્ટીમાં

‘બદલા’માં જોવા મળી અમૃતા

અમૃતા સિંહ તાજેતરમાં જ બદલામાં જોવા મળી હતી. જેમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ લીડ રોલમાં હતાં.
‘દે દે પ્યાર દે’માં જોવા મળશે તબુ

તબુ હવે પોતાની અપકમિંગ ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં જોવા મળશે. જેમાં તેની સાથે અજય દેવગન પણ લીડ રોલમાં હશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2uROX1y
No comments:
Post a Comment