હાર્દિકે કર્યું મતદાનઃ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનથી આખા દેશમાં ચર્ચાનો વિષય બનેલા અને પાછળથી કોંગ્રેસમાં જોડાઈ જનાર હાર્દિક પટેલે વીરમગામ મથકેથી મતદાન કર્યું હતું. હાર્દિકે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન કરીને કહ્યું, “ચોકીદાર જોઈતો હશે તો નેપાળ જતો રહીશ.”
વડાપ્રધાન પર સાધ્યું નિશાનઃ

વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા હાર્દિકે કહ્યું, “મારે દેશમાં એવા વડાપ્રધાન જોઈએ જે દેશની અર્થવ્યવસ્થા, શિક્ષણ, યુવાનો, જવાનોને મજબૂત કરી શકે. મને ચોકીદાર નહિ, વડાપ્રધાન જોઈએ.”
જુઓ વીડિયોઃ
Congress leader Hardik Patel after casting his vote in Viramgam,says "Chowkidaar dhoondhna hoga toh mein Nepal chala jaaunga, mujhe desh mein PM chahiye jo iss desh ke arthvyavastha ko, shiksha ko, yuvaon, jawanon ko mazboot kar sake. Mujhe chowkidar nahi pradhan mantri chahiye." pic.twitter.com/dYGjy7S7YW
— ANI (@ANI) April 23, 2019
from Page Array – I Am Gujarat http://bit.ly/2XFPwbr
No comments:
Post a Comment