પહાડગંજ

ઘણી વખત એવું બને છે કે, ક્યારેક સ્ટોરી કહેનાર એટલો અટવાઈ પડે છે કે ક્લાઈમેક્સ સુધી પહોંચતા પહોંચતા ભટકી જાય છે, અને ફિલ્મનો ક્લાઈમેક્સ કલાત્મક બનાવવાના ચક્કરમાં તેની સર્જનાત્મકતા ખોવાઈ જાય છે. નિર્દેશક રાકેશ રંજન કુમારની “પહાડગંજ” પણ તેવી જ વાર્તાઓમાંથી એક છે. સ્પેનિશ છોકરી લૉરા કોસ્ટા (લૉરિના ફ્રેંકો) પોતાના બોયફ્રેન્ડ રોબર્ટને શોધતા શોધતા પહાડગંજ આવી જાય છે. લૉરાને છેલ્લે રોબર્ટની એક ફેસબૂકની એક પોસ્ટમાં પહાડગંજમા%
from Page Array – I Am Gujarat http://bit.ly/2Z3OlUA
No comments:
Post a Comment