Latest

Thursday, April 18, 2019

બેસ્ટીના લગ્નમાં રણવીર-દીપિકાએ કરી મસ્તી, નહીં જોઈ હોય આ તસવીરો

બેસ્ટીના લગ્નમાં પહોંચ્યા રણવીર-દીપિકા

દીપિકા પદુકોણ અને રણવીર સિંહે તાજેતરમાં જ પોતાની બેસ્ટીના લગ્નમાં હાજરી આપી હતી. હવે આ લગ્નની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પર્ફેક્ટ બ્રાઈડ્સમેડ લાગી રહ્યાં છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સ્ટનિંગ લાગી દીપિકા

હંમેશની જેમ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બન્ને સ્ટનિંગ લાગી રહ્યાં હતાં. બ્લેક ડ્રેસમાં દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

દીપિકાની મોમ પણ મળી જોવા

દીપિકાની ફ્રેન્ડના લગ્નમાં તેની મોમ ઉજ્જવલા પાદુકોણ પણ પહોંચી હતી.

ખૂબ કરી મસ્તી

લગ્નમાં રણવીર અને દીપિકા બ્રાઈડ સાથે ખૂબ મસ્તી કરતા જોવા મળ્યાં હતાં.

યાદ આવ્યા ‘દીપવીર’ના લગ્ન

ગત વર્ષે નવેમ્બરમાં દીપિકા અને રણવીરે ઈટલીમાં લગ્ન કર્યા હતાં. આ બન્નેના લગ્નની તસવીરો સોશ્યિલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ હતી.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – I Am Gujarat http://bit.ly/2v7wJcP

No comments:

Post a Comment

Pages