Latest

Monday, April 15, 2019

એકદમ ધાંસૂ ફોટો ખેંચવા માટેની આ છે અમેઝિંગ ટ્રિક્સ

આ રીતે શીખો ઘાંસૂ ફોટોગ્રાફી માટેની ટ્રિક્સ

શું તમે ફોટોગ્રાફર છો? કારણકે હવે મોબાઈલના યુગમાં તો દરેક લોકો પોતાને ફોટોગ્રાફર કહે છે. ફોટોગ્રાફી એક સાધના છે કે જેમાં લાંબો સમય લાગે છે. પરંતુ, હવે તો એવા દમદાર કેમેરા અને ફોટો એડિટિંગના ટૂલ્સ આવી ગયા છે કે એક નાનું બાળક પણ ફોટોગ્રાફર બની શકે છે. પણ, અમે તમને અહીં ફોટોગ્રાફી સાથે જોડાયેલી કેટલીક ધાંસૂ ટ્રિક્સ વિશે જણાવીશું કે જે જાણ્યા પછી સોશિયલ મીડિયા પર તમારી ફોટોગ્રાફીના ફેન વધી જશે. આ પ્રકારની ફોટોગ્રાફીની કલા પાછળ એક મેક્સિકન ફોટોગ્રાફરનું મગજ છે કે જેનું નામ છે ઓમાહી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ માત્ર એક વ્યક્તિની મહેનત નથી

ફોટોગ્રાફી માટે કોઈપણ જગ્યા ખરાબ નથી

આ પ્રકારે ઘાસમાં પણ છુપાઈને ફોટો પાડવા પડે છે

આ છોકરાઓએ તો આગ લગાવી દીધી

આ પ્રકારે ફૂલોનો ઉપયોગ કરીને ફોટોગ્રાફી કરો

સારી ફોટોગ્રાફી માટે સુંદર નજર હોવી જરૂરી છે

ઘરે બેઠા-બેઠા જ રણમાં પહોંચી જશો

વાહ શું મગજ દોડાવ્યું છે

દોસ્તો સાથે આ રીતે કરો ફોટોગ્રાફી

જુઓ આ પ્રકારની સ્ટાઈલિશ ફોટોગ્રાફી



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2VMQDFt

No comments:

Post a Comment

Pages