ઢોલીવુડના સેલેબ્સે કર્યું મતદાનઃ

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. ઢોલીવુડના સેલેબ્સે તેમના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને મતદાન કર્યું હતું. જુઓ તમારા કયા કયા ફેવરિટ સ્ટાર્સે વોટ આપ્યો.
જિગરદાન ગઢવીએ નરોડામાં વોટ આપ્યોઃ

આરોહી પટેલે માણેકબાગમાં વોટ આપ્યોઃ

સંજય અને પાર્થ ઓઝાએ એલિસબ્રિજમાં વોટ આપ્યોઃ

અલિશા પ્રજાપતિએ થલતેજમાં વોટ આપ્યોઃ

રોનક કામદારે મેમનગરમાં વોટ આપ્યોઃ

ચેતેશ્વર પૂજારા અને પત્નીએ રાજકોટમાં વોટ આપ્યોઃ

મિખિલ મુસાલેએ વસ્ત્રાપુરમાં વોટ આપ્યોઃ

મિત્ર ગઢવીએ વડોદરામાં વોટ આપ્યોઃ

વિધિ પરીખે લૉ ગાર્ડનમાં વોટ આપ્યોઃ

મહેર મહાજને વસ્ત્રાપુરમાં વોટ આપ્યોઃ

અભિષેક જૈને એલિસબ્રિજમાં વોટ આપ્યોઃ

અદિતિ ઠાકોરે પાલડીમાં વોટ આપ્યોઃ

જૈનમ મોદીએ એલિસબ્રિજમાં વોટ આપ્યોઃ

વિકી શાહે વડોદરામાં વોટ આપ્યોઃ

નરેશ અને હિતુ કનોડિયાએ સાબરકાંઠામાં વોટ આપ્યોઃ

આદિત્ય ગઢવીએ હિંમતલાલ પાર્કમાં વોટ આપ્યોઃ

અરવિંદ વેગડાએ રાણીપમાં વોટ આપ્યોઃ

કિર્તીદાન ગઢવીએ રાજકોટમાં વોટ આપ્યોઃ

જયકા યાજ્ઞિકે વડોદરામાં વોટ આપ્યોઃ

પાર્થ ઠક્કરે મેમનગરમાં વોટ આપ્યોઃ

તુષાર સાધુએ ઘાટલોડિયામાં વોટ આપ્યોઃ

ઈમરાન શેખે વડોદરામાં વોટ આપ્યોઃ

હર્ષ રાજપૂતે નવસારીમાં વોટ આપ્યોઃ

પ્રાચી વૈદ્યએ વડોદરામાં વોટ આપ્યોઃ

from Dhollywood News in Gujarati: Latest Dhollywood News, Read Breaking Dhollywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2XCbP1F
via IFTTT
No comments:
Post a Comment