Latest

Monday, April 29, 2019

જો તમારા ખિસ્સામાં આ પીંછું હશે તો દુશ્મનો તમારું કશું બગાડી નહીં શકે

તમારા ખિસ્સામાં રાખો આ પંખીનું પીંછું

જો તમારા કોઈ શત્રુ તમને હેરાન કરી રહ્યા છે તો હવે તે અંગે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે તમારા ખિસ્સામાં આ પીંછું રાખશો તો દુશ્મનો તમારું કશું નહીં બગાડી શકે. જો તમે તમારા ખિસ્સામાં કાગડાનું પીંછું રાખશો તો તમને ફાયદો થશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કાગડો શનિદેવનું વાહન છે

કાગડો શનિદેવનું વાહન છે માટે તમે કાગડાનું પીંછું શનિ મંદિરમાં જઈને શનિ દેવના ચરણોમાં પણ મૂકી શકો છો. અને જો તમને કાગડાનું સફેદ રંગનું પીંછું મળી જાય તો ખૂબ જ લાભ થશે કારણતે ભાગ્યે જ કોઈને કાગડાનું સફેદ રંગનું પીંછું મળે છે.

આ પીંછું તમારા ખિસ્સામાં મૂકી દો અને…

તમે શનિવારના રોજ જો કાગડાનું પીંછું શનિદેવના ચરણોમાં રાખો અને ત્યારબાદ ત્યાં શનિદેવનો જાપ પણ કરી શકો છો. બાદમાં આ પીંછું તમારા ખિસ્સામાં મૂકી દો. જો તમે આવું કરશો તો આસપાસની કોઈ નકારાત્મક શક્તિ તમને હેરાન નહીં કરી શકે અને દુશ્મનો પણ તમારું કશું નહીં બગાડી શકે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2WbJqz3

No comments:

Post a Comment

Pages