‘લવ સેક્સ ઔર ધોખા’થી કર્યું ડેબ્યૂ

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચાનો જન્મ 17 મે 1985ના રોજ મુંબઈમાં થયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા’થી ડેબ્યૂ કર્યું હતું. જે પછી તે ઘણી ફિલ્મ્સમાં જોવા મળી હતી. નુસરતે અનેક જાહેરાતમાં પણ કામ કર્યું હતું.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
એક્ટિંગથી લોકોને બનાવ્યા દિવાના

‘પ્યાર કા પંચનામા’ અથવા તો ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ની એક્ટ્રેસ નુસરત ભરુચાએ પોતાની શાનદાર એક્ટિંગથી બધાને ક્રેઝી બનાવ્યાં છે.
રીલ લાઈફથી અલગ છે નુસરત

નુસરત ભરુચા પોતાને રીલ લાઈફથી ખૂબ અલગ જણાવે છે.
ઈમોશનલ છે નુસરત

નુસરતે કહ્યું કે તે ખૂબ જ ઈમોશનલ છે. આ કારણોસર તે લોકોની ફાલતુ વાતોથી હર્ટ થઈ જાય છે.
પ્યાર કા પંચનામાથી છવાઈ નુસરત

નુસરત વર્ષ 2011માં આવેલી તેની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી લોકોના દિલમાં છવાઈ ગઈ હતી.
રીપિટ નથી કરવા ઈચ્છતી કેરેક્ટર

નુસરત કહે છે કે તે દરેક વખતે ફિલ્મ્સમાં કામ કરવા ઈચ્છે છે. તેને રોલ રીપિટ કરવાનું જરાપણ પસંદ નથી.
કાસ્ટિંગ કાઉચ પર કમેન્ટ નહીં

કાસ્ટિંગ કાઉચ અંગે નુસરત કહે છે કે તેણે ઘણાં લોકો સાથે કામ કર્યું છે પરંતુ તેને ક્યારેય આવો અનુભવ થયો નથી. આથી તે આ વિષય પર કોઈ જ કમેન્ટ નહીં કરે.
સોશ્યિલ સાઈટ પર હિટ છે નુસરત

નુસરત સોશ્યિલ સાઈટ પર ખૂબ જ હિટ છે. આ સાથે જ તે સામાજિક મુદ્દાઓ પર પણ પોતાના વિચાર રાખે છે.
કમાલનું છે ડ્રેસિંગ સેન્સ

નુસરતની ડ્રેસિંગ સેન્સ પણ ખૂબ જ કમાલની છે.
જાહેરાતથી થઈ શરુઆત

નુસરતે પોતાના કરિયરની શરુઆત ટીવી પર જાહેરાતથી કરી હતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2J1YFqO
No comments:
Post a Comment