જિમમાં પણ તૈમૂર

તૈમૂર અલી ખાનને પિતા સાથે ફરતો તમે જોયો હશે પરંતુ શું તમે જાણો છો કે તૈમૂર તેના પેરન્ટ્સ સાથે જિમ પણ જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ફોટોગ્રાફ વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટો કરીનાએ ક્લિક કર્યો છે અને બેકગ્રાઉન્ડમાં સૈફ અલી ખાન અને તૈમૂર પણ જોઈ શકાય છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કરિનાની ફિટનેસનું રહસ્ય

આ ફોટોને કરીનાની ડાયટીશિયન રુજુતા દિવેકરે શેર કરી છે. તેમણે પોસ્ટમાં કરીનાના ફિટનેસ સીક્રેટ્સ અંગે પણ વાત કરી છે. તેમણે લખ્યું કે કરીના કપૂર ખાનથી શીખી શકાય છે કે સ્થાનીય અને પારંપરિક ભોજને કારણે જ કરિના આટલી ફિટ છે.
પૌષ્ટિક આહારને મહત્વ આપો

એક એવી લાઈફસ્ટાઈલ અપનાવો કે જે લાંબા સમય સુધી હેલ્ધી અને ફિટ રાખી શકે. ફિટ રહેવા માટે કોઈ શોર્ટ કટ નથી. કોઈ પણ લોકપ્રિય ડાયટ પર વિશ્વાસ કરવાને બદલે માત્ર પૌષ્ટિક ભોજન પર જ વિશ્વાસ રાખવો.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2X2kFFy
No comments:
Post a Comment