IPLમાં RCBની સાતમી હાર

મુંબઈઃ સોમવારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને 5 વિકેટે હરાવીને સીઝનની 5મી જીત મેળવી હતી. RCBની ટીમે પહેલા બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. જેમાં ડિવિલિયર્સ (75 રન) અને મોઈન અલી (50 રન)ની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જોકે મુંબઈની ટીમે 19 ઓવરમાં 5 વિકેટે જ 172 રન બનાવી લીધા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
નેહરા-કોહલીની ભૂલ ટીમને પડી ભારે

ભારે રસાકસી ભરેલી આ મેચમાં 172 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી મુંબઈની ટીમને 12 બોલમાં 22 રનની જરૂર હતી. આ સમયે બેંગ્લોરના બોલિંગ કોચ આશિષ નેહરાએ વિરાટ કોહલીને ઈશારો કરીને બોલિંગ સ્પીનર પવન નેગીને આપવા માટે કહ્યું જે તેની મોટી ભૂલ સાબિત થઈ. હાર્દિક પંડ્યાએ આ ભૂલનો જોરદાર ફાયદો ઉઠાવ્યો અને નેગીની ઓવરમાં બે છગ્ગા તથા બે ચોગ્ગાની મદદથી એક જ ઓવરમાં 22 રન બનાવી દીધા. આમ ટીમને 19મી ઓવરમાં જ જીત અપાવી દીધી.
પવન નેગીને ઓવર આપતા થયો ટ્રોલ
#MIvRCB
Dhoni to Kohli after seeing his captaincy: pic.twitter.com/epUbvCRIM3— Vivek Attri
(@vivekattri1507) April 15, 2019
આશિષ નેહરા અને વિરાટ કોહલીની હાર્દિક પંડ્યા સામે પેસર બોલરના બદલે સ્પીનરને ચાન્સ આપીને કરેલી ભૂલ બાદ હવે ટ્વીટર યુઝર્સ તેમને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું, ધોની, કોહલીની કેપ્ટનશિપ પર…. રહેને દો બેટા, તુમસે ના હો પાયેગા.
મેચ જીત્યા હોત તો ફટાકડાના કારણે પ્રદૂષણ વધી જાત
We could win this match easily, but if we win, people would burn firecrackers and that is not right for the environment- Kohli #MIvRCB pic.twitter.com/pn0sFGHbZU
— Batman
(@Buy1GetNone) April 15, 2019
પવન નેગીના મનમાં આવા વિચારો ચાલતા હશે
Meanwhile Pawan Negi to Kohli on bowling 19th over
pic.twitter.com/FnRrye84yi
— Brijesh Negi (@midastouch786) April 15, 2019
નેહરાનું IQ વૈજ્ઞાનિકો કરતા પણ વધારે!
Nehra's brain has IQ far superior than all the scientists put together, the BCCI will do research to find out the truth for future coaches of national team, Ravi Shastri dropped from coach immediate effect and replaced by Nehra's the legend #MIvsRCB
— Rajashekar Narayana (@Rajashekar1234) April 15, 2019
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2ZftLAQ
(@vivekattri1507)
(@Buy1GetNone) 
No comments:
Post a Comment