ટેણિયાના ફેન થયા આનંદ મહિન્દ્રા

બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રા ફરી એકવાર પોતાના ટ્વિટને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેમણે 4 વર્ષના એક ટેણિયાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોનાર દરેક આ છોકરાના ફેન બની ગયા છે! વીડિયોમાં આ નાનકડો છોકરો ફૂટબોલ સાથે ગજબ કારનામા કરે છે. આનંદ મહિન્દ્રાએ વીડિયો ટ્વિટર પર શેર કર્યા બાદ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આનંદ મહિન્દ્રાએ શું લખ્યું?
When I first saw this in my #whatsappwonderbox I thought it was a little girl & was amazed. Then trawled the net & it seems it’s really a 4 yr old Iranian boy! I’m still impressed by the way! Enjoy… pic.twitter.com/pqfPMhMRoR
— anand mahindra (@anandmahindra) May 18, 2019
આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને લખ્યું, “જ્યારે પહેલીવાર મેં આ વીડિયો જોયો ત્યારે મને લાગ્યું કે આ છોકરી છે. પરંતુ થોડું રિસર્ચ કર્યા પછી મારા ધ્યાને આવ્યું કે, આ તો છોકરો છે જે ઈરાનનો છે. તમે પણ વીડિયોને આનંદ ઉઠાવો.”
ગજબ ટેલેન્ટ છે…
A little wonder.! Amazing in-born skills.#foootball https://t.co/RUWAW16g9g
— Jayanta Sarkar (@sarkarjayanta) May 18, 2019
વધુ એક મેસ્સી
Another glimpse of sensational football skills of Arat Hosseini (a.k.a. super kid, spider kid)… https://t.co/lns7UK3p1r
— Premjeet Singh (@_prem_) May 18, 2019
આ નાનકડા છોકરાનું નામ આરત હુસૈની છે. ઈન્સ્ટાગ્રામ પર આરતના લાખો ફોલોઅર્સ છે.
લાખો લોકોએ જોયો વીડિયો
I’ve watched Arat Hosseini’s videos before and this is still amazing! #football #saturdayvibes https://t.co/k4vLhmxU75
— Graziella L Piccoli
(@GLPiccoliICRC) May 18, 2019
આનંદ મહિન્દ્રાએ આ વીડિયો શેર કર્યો તેના બે દિવસમાં જ 2 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ સિવાય 5 હજારથી વધુ રિટ્વિટ અને 21 હજારથી વધુ લાઈક આવી છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2EjnxXz
(@GLPiccoliICRC)
No comments:
Post a Comment