Latest

Tuesday, May 7, 2019

તમારા સ્માર્ટફોનને વધુ બનાવશે સ્માર્ટ આ કમાલની મોબાઈલ એસેસરિઝ, રુ. 69થી શરુ

ઘણા કામની છે આ મોબાઈલ એસેસરીઝ

Amazon Summer Sale: बड़े काम की हैं ये मोबाइल अक्सेसरीज, कीमत ₹69 से शुरू

એમેઝોન પર ચાલી રહેલા સમર સેલ જેનો આજે છેલ્લો દિવસ છે. સેલ દરમિયાન પ્રીમિયમ સ્માર્ટફોન સાથે મોબાઈલ એસેસરિઝને પણ બંપર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આજે અમે તમને આવી જ ગજબની મોબાઈલ એસેસરીઝ અંગે જણાવીશું જે તમારા સ્માર્ટફોનને વધુ સ્માર્ટ બનાવી દેશે સાથે તમને પણ….

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

Avmart micro plastic USB OTG adapter

Avmart micro plastic USB OTG adapter
આ ઓટીજી એડેપ્ટર યુએસબી 3.0 અને માઈક્રોયુએસબી પોર્ટ સાથે આવે છે. સેલ દરમિયાન તેના પર 112 રુપિયાની છૂટ આપવામાં આવી રહી છે. આ ડિસ્કાઉન્ટ બાદ એડેપ્ટરની કિંમત ઘટીને રુ.69 રહી ગઈ છે.

Geeky PUBG Mobile Game Controller

Geeky PUBG Mobile Game Controller
PUBG રમવાનો શોખ ધરાવતા લોકો માટે આ ગેજેટ ખૂબ કામની વસ્તુ છે. આ ગેજેટ એન્ડ્રોઈડ અને આઈફોન બંને સાથે કમ્પેટિબલ છે. રુ.399ની કિંમતમાં આવતા આ ગેજેટ પર તમને રુ.330ની છૂટ મળી રહી છે જે બાદ હાલ સેલમાં તેની કિંમત ફક્ત રુ.69 રહી જવા પામી છે.

Popio 2.4A 2-in-1 micro USB to Type-C charging cable

Popio 2.4A 2-in-1 micro USB to Type-C charging cable
આ એક ટૂ ઇન વન કેબલ છે. જેમાં માઈક્રો યુએસબી અને ટાઈપ સી ડિવાઈઝ એકસાથે ચાર્જ થઈ શકે છે. 599 રુપિયાના પ્રાઈસ ટેગ સાથે આવવાવળા આ કેબલની કિંમતમાં રુ.450નું ડિસ્કાઉન્ટ સેલમાં મળી રહ્યું છે જે બાદ આ ડિવાઈઝની કિંમત માત્ર રુ. 149 રહી જાય છે.

Vosavo mini wire controlled selfie stick

Vosavo mini wire controlled selfie stick

આ સેલ્ફી સ્ટિક પર રુ.1074ની છૂટ આપવામાં આવી રહી છે. આ છૂટ બાદ તેની કિંમત 225 રુપિયા રહી જાય છે. આ સેલ્ફી સ્ટિકમાં આઈફોન અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે AUX કેબલ પણ આપવામાં આવ્યો છે.

iBall B9 Nano Earwear Ring-Dock

iBall B9 Nano Earwear Ring-Dockસેલ પહેલા આ ગેજેટની કિંમત રુ. 1845 જેટલી હતી. જેને સેલમાં રુ.850ના ડિસ્કાઉન્ટ સાથે 995માં ખરીદી શકાય છે.

Phone camera lens combo

Phone camera lens combo

રુ.1599માં આવતા આ કેમેરા લેન્સ કોમ્બોમાં વાઇડ એંગલ, માઈક્રો લેન્સ અને ફિશઆઈ લેન્સ આપવામાં આવે છે. આ કોમ્બો લેન્સને સેલમાં રુ. 1324ની છૂટ સાથે રુ. 275માં ખરીદી શકાય છે.

Classico micro USB to 8 pin charger converters

Classico micro USB to 8 pin charger converters

આ ગેજેટની મદદથી આઈફોન અને આઈપેડને માઈક્રો યુએસબી કેબલથી કનેક્ટ કરી શકાય છે. સેલ પહેલા તેની કિંમત રુ.2999 રુપિયા હતી. સેલમાં 2280 રુપિયાના ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 179 રુપિયા છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2VPdR19

No comments:

Post a Comment

Pages