Latest

Thursday, May 23, 2019

લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ-AAP સમર્થકોના કેવા હાલ છે?

કોંગ્રેસ-AAPના આવા છે હાલ

લોકસભા ચૂંટણીના પરિણામ માટે વોટોની ગણતરી ચાલી રહી છે. શરૂઆતના ટ્રેન્ડમાં એનડીએ ખૂબ આગળ છે. આ વચ્ચે સોશિયલ મીડિયા હલી ગયું છે. વિપક્ષના શું હાલ છે? સોશિયલ મીડિયા પર લોકોનું શું કહેવું છે? ટ્વીટર પર ઘણા મીમ્સ આવી રહ્યા છે. જે વિપક્ષની હાલની સ્થિતિ દર્શાવી રહ્યા છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આજે નહીં

કેપ્ટન જ પાછળ રહી ગયા

અમેઠીની લોકસભા સીટ પર સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીથી આગળ ચાલી રહ્યા છે.

મહાગઠબંધનના હાલ તો જુઓ

 

મોદી પર વીડિયો ગેમ

AAPના ઉમેદવારો!

ભારતના પિતા લોકોના હાલ

લાઈફ ખરાબ થઈ ગઈ યાર

હાહાહા…

AAPના હાલ તો જુઓ

માર્કેટમાં નવા બિસ્કીટ આવ્યા

 



from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2VM42wK

No comments:

Post a Comment

Pages